Gujarati Prarthana | ગુજરાતી પ્રાર્થના
Tuesday, July 10, 2018
માગું હું તે આપ, પ્રભુજી
›
માગું હું તે આપ, પ્રભુજી માગું હું તે આપ, પ્રભુજી ! માગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય, ભલે રહું હું દીન તોય લઉં ના ...
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
›
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય વાગે નગારું ને ચમ્મર વિંઝાય હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા મ...
Tuesday, July 3, 2018
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
›
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ. નરનારી પશુપંખીની સાથે, જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ જ...
મને કહોને પરમેશ્વર કેવા હશે ?
›
મને કહોને પરમેશ્વર કેવા હશે ? મને કહોને પરમેશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને, તારાને ગૂંથનારા કેવ...
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે
›
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે ... મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિ...
જીવન જ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
›
જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો. ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો અમને રડવડતાં શીખવાડો ... પ્...
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા
›
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદું છું, વિ...
›
Home
View web version